An innocent love - Part 37

  • 2.3k
  • 2
  • 884

પાછળના ભાગમાં આપણે જોયું કે...મનોહર ભાઈએ બાળકોને સરળતાથી ખુબજ સુંદર રીતે બહુ મોટી વાત એક સ્ટોરી સંભળાવીને સમજાવી દીધી હતી.હવે બધા જ બાળકો માટે રિસેસમાં રમત માટે સરસ નવી જગ્યા મળી ગઈ હતી.જ્યારે સુમન અને રાઘવના મોઢે વિગતસર બધી વાત જાણી ત્યારે મમતા બહેન કિશોરની સમસ્યા, રાઘવ અને સુમનની નીડરતા અને પોતાના પતિ એટલે કે મનોહર ભાઈની સમજદારી ઉપર ઓવારી ગયા.હવે આગળ.......રિસેસમાં રમવા માટે હવે નવું મેદાન મળતા જ બધા બાળકોને મજા પડી ગઈ હતી. મનોહર ભાઈએ મિલ અને મેદાન બંને થોડા સાફ કરાવી રાખ્યા જેથી બાળકોને કોઈ અગવડ ન પડે. હવે બધા બાળકોને એક મોટું મેદાન અને ફરવા માટે