અતીતરાગ - 42

  • 2.3k
  • 994

અતીતરાગ-૪૨હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની એક એવી હિરોઈન, જેણે માત્ર અગિયાર વર્ષની ઉંમરે ચાઈલ્ડ આર્ટીસ્ટથી ફિલ્મી કારકિર્દીના સંઘર્ષની શરૂઆત કર્યા પછી છેક લાઈફ ટાઈમ એવીચીવમેન્ટ સહીત બીજા પાંચ નામાંકિત એવોર્ડ તેના નામે કર્યા. તે હિરોઈનના સંઘર્ષના દિવસોમાં તેની સાથે જીતેન્દ્ર અને શશી કપૂરે કામ કરવાની ના પાડી દીધી હતી.ત્યારબાદ સમયચક્ર ફરતાં તે ઇન્ડસ્ટ્રીઝની ટોપની હિરોઈન બની જતાં, જીતેન્દ્ર અને શશી કપૂર તેની જોડે કામ કરવા અધીરા હતાં..‘બિંદીયા ચમકેગી ..’‘જય જય શિવ શંકર...’‘યે રેશમી ઝૂલ્ફે...’ ‘મેં તેરે ઈશ્ક મેં..’‘લે જાયેંગે.. લે જાયેગે...’‘કરવટે બદલતે રહે...’બસ એ સફળ હિરોઈનની ઓળખ માટે આટલાં ગીતોની યાદી પર્યાપ્ત છે.મશહુર અભિનેત્રી ‘મુમતાઝ’ની ફિલ્મી કેરિયર વિષે વાત કરીશું આજની કડીમાં.મુમતાઝનો