કનેક્શન-રૂહ સે રૂહ તક - 22

(13)
  • 3.6k
  • 2
  • 1.6k

૨૨.અપર્ણાનો ગુસ્સોઅપર્ણા કાફેમાંથી નીકળીને ગુસ્સામાં રોડ પર ચાલ્યે જતી હતી. થોડે દૂર જતાં અચાનક જ ત્રણ છોકરાં એની સામે આવીને ઉભાં રહી ગયાં અને અંદરોઅંદર કહેવા લાગ્યાં, "શું ફટાકડી છે યાર, ઐસી ખૂબસૂરત લડકી કભી નહીં દેખી."એક છોકરો પોતાનાં નીચલા હોઠને દાંત વડે દબાવીને કહેવા લાગ્યો, "હેય બ્યૂટીફુલ! અમારી સાથે ડેટ પર આવીશ?" "પ્લીઝ! મારો રસ્તો છોડો અને મને જવાં દો." અપર્ણાએ હાથ જોડીને થોડાં ગુસ્સા સાથે કહ્યું અને ચાલવા લાગી તો એમાંના એક છોકરાએ અપર્ણાનો હાથ પકડી લીધો. અપર્ણાએ આગ ઝરતી નજરે એ છોકરાં સામે જોયું અને પછી તો જે ખેલ થયો છે! અપર્ણાએ એ ત્રણેય છોકરાઓને મારી મારીને