પ્રેમ - નફરત - ૪૫

(27)
  • 4.7k
  • 5
  • 3.2k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૪૫ રચનાએ પોતાની કંપની હોય એવી ધગશથી 'ઓલ ઇન વન મોબાઇલ' માટે કામ શરૂ કર્યું હતું. તે કોઇને શંકા જાય એવું કંઇ જ કરતી ન હતી. તેને આનંદ એ વાતનો હતો કે લખમલભાઇનું દિલ એણે જીતી લીધું હતું. જો અત્યારે જ એ એનાથી પ્રભાવિત છે તો લગ્ન પછી એમની વહુ તરીકે એ વધારે વિશ્વાસ રાખશે અને મારું કામ વધારે આસાન થઇ જશે. રચનાનું ધ્યાન હવે લગ્નની તૈયારીઓ કરતાં મોબાઇલ પર વધુ હતું. તે કોઇપણ રીતે મોબાઇલને એટલો જબરદસ્ત રીતે લોકપ્રિય અને સફળ બનાવવા માગતી હતી કે 'ઓલ ઇન વન મોબાઇલ' નું નામ ઘરેઘરે ગુંજવા