અતીતરાગ - 37

  • 2k
  • 946

અતીતરાગ-૩૭આજની કડીમાં આપણે એક એવી ફિલ્મી શખ્સિયત વિષે ચર્ચા કરીશું જેના વિષે ખુબ ઓછુ કંઇક અથવા કયાંક લખાયું હશે.આજે સુપરસ્ટાર રાજેશ ખન્નાની સાળી અને ડીમ્પલ કાપડિયાની નાની બહેન સિમ્પલ કાપડિયા વિશે ચર્ચા કરીશુંસિમ્પલ કાપડીયાના નામથી બોલીવૂડ ત્યારે પરિચિત થયું જયારે વર્ષ ૧૯૭૭માં તેમણે પ્રથમવાર સિલ્વર સ્ક્રીન પર પદાર્પણ કર્યું, તેના જીજાજી રાજેશ ખન્ના સાથે.તે ફિલ્મના ડીરેક્ટર હતાં, શક્તિ સામંત. તે સમયે સિમ્પલ કાપડીયાની ઉમ્ર હતી માત્ર ૧૯ વર્ષ. ફિલ્મ હતી .. ‘અનુરોધ’ ફિલ્મના ગીતો ચાલ્યાં પણ ફિલ્મ ન ચાલી.ફિલ્મ ન ચાલવાનું એક કારણ એવું પણ ચર્ચિત હતું કે, ‘ફિલ્મ ‘બોબી’ની હોરોઈન ડીમ્પલ કાપડીયાની બહેનનું ફિલ્મી દુનિયામાં ધમાકેદાર આગમન....’ ફિલ્મની પબ્લિસીટીમાં