તલાશ - 2 ભાગ 33

(51)
  • 3.8k
  • 4
  • 2k

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે.  સુમિત મદ્રાસ પહોંચ્યો ત્યારે સાંજના 4.30 વાગ્યા હતા. ફ્રેશ થઈને એ તરત જ ઓફિસ પહોંચ્યો અને કૃષ્ણનને પોતાની કેબિનમાં મળ્યો તો એણે જણાવ્યું કે પત્રકારો આવી ગયા છે અને કોન્ફરન્સ રૂમમાં રાહ જોઈ રહ્યા છે, "ચાલો તો આપણે ત્યાં જઈએ"  સુમિતે કહ્યું.  "પણ સુમિત, સ્નેહા બેટી?" "સ્નેહા તો ફ્લોરિડા છે એના કઝીન સાથે ગઈ છે છોકરાઓને લઇને વેકેશન મનાવવા" કહેતા સુમિત કોન્ફરન્સ રૂમમાં પહોંચ્યો.  xxx "છેલ્લા 2 દિવસ થી ગાયબ જાણીતા ઉદ્યોગપતિના પત્ની અને અનેક કંપનીઓની સંચાલિકા એવા સ્નેહા અગ્રવાલ ના ગાયબ થવા પાછળ નો નવો ખુલાસો"