ધ સ્કોર્પિયન - પ્રકરણ -35

(92)
  • 5.3k
  • 4
  • 3.5k

ધ સ્કોર્પીયન પ્રકરણ -35   સોફીયા એનાં ટુરીસ્ટ ફ્રેન્ડ્ઝ સાથે બેઠેલી એ ખુબ ખુશ જણાતી હતી. જ્હોને સોફીયાને જોઈને કહ્યું "સોફીયા યુ આર લુકીંગ વેરી બ્યુટીફૂલ એન્ડ ફ્રેશ...આઈ મીન...યુ આર નાઉ ઓકે એન્ડ ફીટ..’.સોફીયાએ તરતજ સમય ચોર્યા વિના કહ્યું “યસ જ્હોન...આઈ એમ.. થેન્ક્સ ટુ દેવ...” ત્યાં દેવ એલોકો પાસે આવી ગયો અને જ્હોને દેવને જોઈને કહ્યું “હાય દેવ અમે તારીજ વાત કરી રહેલાં. સોફીયાને બચાવી લેવા માટે આખાં ગ્રુપ તરફથી થેન્ક્સ કહું છું”. અને સોફીયા પણ તનેજ ક્રેડીટ આપી રહી છે વળી એ સાચું પણ છે.” દેવે સોફીયા સામે જોયું અને બોલ્યો “એમાં શું તમે મારી સાથે ટુર માટે આવ્યાં