જીવન સાથી - 54

(17)
  • 4.2k
  • 4
  • 2.5k

અશ્વલ: કંઈ નહીં એ તો...અશ્વલ એક એક ડ્રેસ આન્યાને આપતો રહ્યો અને આન્યા તે ટ્રાય કરતી રહી છેવટે બંનેની પસંદગીનો એક સુંદર લાઈટ ગ્રે કલરનો સિલ્કી વર્કવાળો ડ્રેસ આન્યાની ઉપર દીપી ઉઠ્યો અને તે આન્યાએ દિપેનભાઈ અને સંજનાને પણ પહેરીને બતાવ્યો અને તે દિપેનભાઈએ આન્યાને માટે ખરીદી લીધો. લાઈટ ગ્રે કલરના સિલ્કી ડ્રેસમાં આન્યા ખૂબજ બ્યુટીફુલ લાગી રહી હતી અશ્વલની નજર આજે તેની ઉપરથી હટતી નહોતી આજે તેણે નક્કી કર્યું હતું કે આ વખતે તો ગમે તેમ કરીને આન્યાના મોંમાંથી, "આઈ લવ યુ.." બોલાવીને જ રહેવું છે. અને દિપેન તેમજ સંજના બંને આગળ આગળ ચાલી રહ્યા હતા પોતે આન્યાની સાથે