જજ્બાત નો જુગાર - 35 - છેલ્લો ભાગ

  • 2.8k
  • 1
  • 806

પ્રકરણ 35ઘડીના છઠ્ઠા ભાગનો વિલંબ કર્યા વગર ડૉક્ટરે મોં પર ઓક્સિજન માટે માસ્ક પહેરીને ઓક્સિજન આપ્યું લોહી લેવાની સીરીઝ બંધ કરી. ગ્લુકોઝ બોટલ ચઢાવવામાં આવી. બીપી ચેક કર્યું. માંડ માંડ કલ્પના નોર્મલ થઈ.બધાંના શ્વાસ થોડીવાર અધ્ધર ચડી ગયા. હવે આગળઅંતરાને ધડીભર ધબકાર ચૂકી ગઈ. વેદનાનાં વાદળો ચારે કોર ફેલાઈ અંધકારમય ઓરડા થી પણ વધુ અંધકાર મહેસુસ થવા લાગ્યું. મા...માને શું થયું? મામા......એ રીતસરની સીચ પડી બોલી નય નય મારી મમ્મીને કંઈ ન થવું જોઈએ નહીં તો હું હવે જીવતી નહીં રહું.કલ્પનાનનુ માથું ઓશિકા પર લથડિયાં લઈ રહ્યું હતું. હાથ ધ્રુજતા હતા. પગે પણ ધ્રુજારી ઉપડી ગઈ હતી. આંખો મીંડ એક