અધૂરું સપનું અમદાવાદનું - ભાગ 4

  • 2.5k
  • 1.1k

પછી તો એણે મને " આચાર્ય " શબ્દથી પણ સંબોધિત કર્યો. હવે હું ગભરાયો. એને જાણે મારા વિશે બધી જ જાણ પેહલેથી જ હતી. હું પેહલેથી જ પેલી આગળની ઘટનાથી ગભરાયેલો હતો અને એમાં પણ આને મારા વિશે લગભગ એવી વાતની ખબર હતી જે કોઈ કાગળમાં તો મેં લખાવી જ ન હતી અને કોઈને કીધી પણ ન હતી. છતાં પણ એની મારા પ્રત્યેની એ હૂંફ, પ્રેમાળ લાગણી અને નાજુક વર્તન, સમજુ અને સ્થિર અવાજ જાણે મને એનો જ બનાવી ચૂક્યા હતા. એક ક્ષણે તો વિચાર પણ આવી ગયો કે આ સપનું જ છે. પણ હવે તો એણે મારી સાથે વાત