સમીક્ષા

  • 2.8k
  • 1k

પણ મનન આજે જુદાં જ મુડમાં હતો. તેને તો આખાં જગત સાથે લડી લેવું હતું. પ્રેમની સીડી ચઢીને લગ્ન કરી જ લેવાં હતાં. રોજ જેની સાથે વિચારોનો મેળ મળતો આજે એ જ બંનેનાં વિચાર તદ્દન અલગ હતાં. મનન નક્કી કરી આવ્યો હતો, બધાં સંબંધો છોડી દૂર જતાં રહેવું. દૂર બીજાં કોઈ શહેરમાં જઈ સાથે મળી ઘર વસાવવું. લગ્ન કરી લેવાં! પણ… તેને એવું કરી માબાપને દુ:ખી કરવાં નહોતાં. છેવટે મનને ગમેતેમ કરી તેને મનાવી જ લીધી. એ એપ્રિલ મહીનો હતો. તે ૧૯ વર્ષની અને મનન ૨૧ વર્ષનો થઈ ગયો હતો. મે મહિનાની ૩૧ તારીખે બંને જણાંએ માતપિતાનું ઘર છોડી પોતાનું