જજ્બાત નો જુગાર - 34

  • 2.1k
  • 1
  • 810

પ્રકરણ ૩૪મું / ચોત્રીસમુંઅચાનક એક નર્સ આવે છે. કલ્પેશભાઈ કલ્પેશભાઈ તમોને સાહેબ અંદર બોલાવે છે. ફટાફટ ઓપરેશન થિયેટરમાં આવો. હડબડીમાં કલ્પેશ પોતાનો મોબાઈલ લોક કર્યા વગર જ પોકેટમાં મુકવા જતા નીચે પડી ગયો અને રેકોર્ડર સ્ટાર્ટ થઈ ગયું હોય એવાં અવાજમાં કોઈ બે વ્યક્તિ વચ્ચે થતી મંત્રણા સંભળાતાં પોલીસ તથા ત્યાં ઉભેલા તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા અને એકબીજા સામે આંખો ફાડી ફાડીને સાંભળતા રહ્યાં.હવે આગળ વિરાજની હાલતમાં કોઇ સુધારાના સંકેતો દેખાતા ન હતા. બ્લડબેંકમાં બી પોઝીટીવનું બ્લ્ડ ફીનિશ થઈ ગયું હતું. ઓપરેશન થિયેટરમાં હડબડી મચી ગઇ હતી. આટલો જીવનમાં ભાર સહન કર્યો હોવા છતાં કલ્પનાને વિરાજની ચિંતા હતી. ઓપરેશન