કલર્સ - 20

  • 1.6k
  • 874

અગાઉ આપડે જોયું કે નિલ અને રાઘવ જે જર્જરિત હવેલી એ પહોંચે છે,પીટર અને વાહીદ પણ ત્યાં જ આવે છે,નાયરા જાનવી વિશે સાંભળી પીટર વધુ મુંજાઈ જાય છે,અને હવે બધા તે બંને ને શોધવા અને આ ટાપુ પરથી નીકળવાનો રસ્તો સાથે મળી ને શોધે છે,તે માટે તેઓ હવેલી ની અંદર જાય છે.હવે આગળ... નિલ,રાઘવ,પીટર અને વાહીદ બધા ત્યાં ની સીડી પર અલગ અલગ બે ભાગ માં આગળ વધે છે,ઉપર ખૂબ જ વિશાળ રૂમ અને તેના બારી દરવાજા જોવા મળે છે.તો પીટર અને વાહીદ જે તરફ ગયા હતા,ત્યાં ત્રણ મોટા રૂમ હતા,જેના દરવાજા અને બારીઓ પણ વિશાળ હતા, એ આખો ફ્લોર