કલર્સ - 19

  • 1.8k
  • 924

રાઘવ અને નિલ એક ખૂબ જ ડરામણી અને રહસ્યમય જગ્યા એ આવી ને ઉભા છે,હજી સુધી નાયરા અને જાનવી ક્યાં છે એ ખબર નથી.પરંતુ એ રહસ્યમય જગ્યા માં એમના સિવાય બીજા કોઇના પગરવ સંભળાય છે!કોણ છે આવનારું,કોઈ પોતાનું કે પારકું?... લિઝા આંટી મારી મમ્મા ક્યાં ચાલી ગઈ?શું તેને અહીં નું ભૂત ઉઠાવી ગયું?નાના કુશે પ્રશ્ન કર્યો. લિઝા ને પહેલા તો ગુસ્સો આવ્યો કે આને ભૂત ની વાત કહી કોને?પણ પછી કુશ ને પોતાના ખોળા માં બેસાડી વ્હાલ કરતા કહ્યું:તારી મમ્મા ને કોઈ ભૂત ઉઠાવી ગયું નથી,એ તો કેટલી બહાદુર છે!!તે જોયું તું ને પેલો તારો ફ્રેન્ડ પાણી માં ડૂબતો હતો