અતીતરાગ - 30

  • 2.3k
  • 2
  • 1k

અતીતરાગ-૩૦રાજ બબ્બરવર્ષ ૧૯૫૨, આગ્રામાં જન્મેલા રાજ બબ્બરે નાટ્ય જગતમાં કામ કરતાં કરતાં અને હિન્દી જગતમાં આવતાં પહેલાં બે સુપરહિટ ફિલ્મો સાઈન કરી લીધી હતી.પણ...છેલ્લી ઘડીએ તે બન્ને ફિલ્મોમાંથી તેમને હટાવી દેવામાં આવ્યાં.અને જોગાનુજોગ જુઓ..એ બંને ફિલ્મોની અભિનેત્રી હતી સ્મિતા પાટીલ.કઈ હતી એ બે સુપરહિટ ફિલ્મો ? શું હતો એ કિસ્સો ?જાણીશું આજની કડીમાં.આ વાત છે વર્ષ ૧૯૭૦ની.એ સમયે રાજ બબ્બર દિલ્હી સ્થિત હતાં અને થીએટર કરતાં.સુપ્રસિદ્ધ લેખક જોડી સલીમખાન અને જાવેદ અખ્તર પણ દિલ્હીમાં અવારનવાર નાટકો જોવાં જતાં.એ સમયે તેઓ એક વાર્તા ઘડી રહ્યાં હતાં. અને તેઓને એવું લાગ્યું કે તે વાર્તાના પાત્ર માટે રાજ બબ્બર યોગ્ય કલાકાર છે.રાજ બબ્બરની