પરણવું જરૂરી ????

  • 3.6k
  • 1
  • 1.3k

આજે લોપા, મમ્મીની સાથે વાત કરતાં ગુસ્સે થવાને બદલે હસતી હતી. મમ્મી ને નવાઈ લાગી પણ પૂછીને રંગમાં ભંગ પાડવો ન હતો. “કેમ આજે બહુ ખુશ છે ” ? ” હા, મમ્મી, હું અને લોકેશ પરણવા તૈયાર નથી” . ‘તો’ ? ‘મિત્ર તરિકે આખી જીંદગી સાથે વિતાવીશું.’ ‘મમ્મી તું અને પપ્પા સમજણી થઈ ત્યારથી જોઉં છું, બંને જણા ક્યારેય પ્રેમથી વાત કરતા નથી. કાયમ મારી અને લાજોની વાતો કરી ઝઘડો છો. ‘ લોપા અને લાજો બંને જોડિયા બહેન હતી. લાજો ભણવામાં હોંશિયાર. લોપા ટાપટીપ માંથી ક્યારેય નવરી ન થાય. રોજ નવા મેકપ ના પરિધાન જોઈએ. મિત્રો પણ ઢગલાબંધ રાખે. કોને