મુક્તિ - દેહની કે આત્માની? (ભાગ -6)

  • 2.3k
  • 996

આગળના ભાગમાં જોયું એમ ચાતક અને મેઘ ની એ રાત પુષ્ય નક્ષત્રની જેમ અમૂલ્ય એહસાસ થી વિતે છે. ઉઠતા ની સાથે જ આશુ ના હોશ ઉડી જાય છે. " આ શું થય ગયુ મારાથી ? હું કાલે આટલી બધી નશામાં હોઈશ કે મે મારા પ્રેમ ને આમ બજારુ બનાવી નાખ્યો !!હું આ કંઈ રીતે કરી શકું ?રોહન તે મારી સાથે સારું નથી કર્યું. પણ એનાથીય વધારે ખરાબ હું મારી જાત સાથે કરી બેઠી.! " આશુ અને ચિરાગ વચ્ચે જે રાત વીતી એ તેના માટે અણધાર્યું તોફાન સમાન હતી. એકબીજાની સહવાસની બંને ને જરૂર હતી પણ આશુ માટે એ એક ના