પાવાગઢના પ્રવાસે

  • 5.2k
  • 1
  • 2.2k

Date - 30th july 2022રાતના 10 વાગ્યે ઊઠી ને મે પરેશને કોલ કર્યો. "પહોંચી ગયો સ્ટેશને?" "તે કીધું હતું કે હું વેહલો આવીશ એટલે તો હું વેહલો આવી ગયો અને તું પૂછે છે કે પહોંચ્યો કે નય? સાલા હરમી જલ્દી આવ. બધા તારી જ રાહ જોવે છે." અને કોલ કટ કરી દીધો. હું ફ્રેશ થઈ ને જમવા બેઠો. ફરવા જવાની ઉત્સુકતા એટલી હતી કે સરખું જમવાનું પણ નતું ભાવતું. આખરે એક અઠવાડિયાની પ્લાનિંગ અને એમાં પણ એક વાત કેન્સલ થઈ ને પાછો બનાવામાં આવેલો પ્લાન. જમી ને હું બેગ પેક કરીને સ્ટેશન જવા નીકળી ગયો. હું શ્રેયશ, એક કંપની માં