ભૂખરો પાંઢો

  • 3.5k
  • 996

તૂટી પડવું એ કદાચ નિરાશા હોય શકે પણ હાર નહીં. ઉપર સુંદર આકાશ માં વાદળો છવાયેલા બીજી બાજુ લીલીછમ ધરતી,હિલોળે ચડેલા વૃક્ષો, અને એ બાજુ આકાશ ને સહજ અડતો કાળો પર્વત અને એ પર્વત ને મધ્ય ભાગ માં અલગ પડેલ પણ પર્વત ને અડકી ને એક ભૂખરા રંગ નો પાંઢો(પથ્થર) પડેલો. એકલો અમથો કઈ કામ વિનાનો આખાય વાતાવરણ થી પણ અલગ. ના કોઈ જોડે રંગ મળે, ના કોઈ જોડે રૂપ સરખાઈ, ના આટલો બધો મોટો કે ના આટલો બધો નાનો. એક નાનું બાળક બે હાથે ઊંચકી લે આવડો પણ આટલો પાછો નબળો પણ નહીં કે આસાની થી તૂટી જાઈ.અને દેખાવ