સંતાપ - 10

(84)
  • 6.1k
  • 4
  • 3.7k

૧૦ પ્રાઈવેટ ડીટેકટીવ.....! –  નાગપાલ નર્યા-નીતર્યા અચરજથી જગમોહન બક્ષીના ચહેરા સામે તાકી રહ્યો હતો.  ‘તો જયરાજે રિવોલ્વરના જોરે તમારી પાસેથી કવર આંચકી લીધું ..! પણ એણે આવું કરવાની શું જરૂર હતી ..?’ એણે આશ્ચર્યથી પૂછ્યું. અત્યારે તે જગમોહન બક્ષીના બંગલે આવ્યો હતો.  ‘નાગપાલ સાહેબ , તે કોણ હતો એની તો મને પણ ખબર નથી. એના ચહેરા પર ગીચ દાઢી-મૂંછ હતા. આ દાઢી-મૂંછ નકલી પણ હોઈ શકે છે ! મેં તેની માત્ર એક ઝલક જ જોઈ હતી. બાકી જે કંઈ બન્યું, એની વિગતો તો મેં આપને જણાવી જ દીધી છે .’ જગમોહન બક્ષીએ પોતાના માથા પર હાથ ફેરવતા કહ્યું.  એ જે