ઇકરાર - (ભાગ ૧૬)

  • 2.5k
  • 2
  • 1.2k

મને અને રીચાને ઓસ્ટ્રેલીયામાં છ મહિના થઈ ગયા હતા ને આ છ મહિના એટલી ઝડપથી વીતી ગયા હતા કે એક રીતે એમ કહું કે આંખનો પલકારો થયો હોય એમ અને બીજી રીતે જન્મારા જેવો પણ સમય લાગ્યો હતો. છ મહિનામાં મારા માટે ઘણું બધું બદલાયું હતું, પણ રીચાનું જીવન એકધારી ગતિએ વહી રહ્યું હોય એવું મને લાગતું હતું, પણ ખરેખર એવું હતું કે નહિ એ તો ફક્ત રીચા જ જાણતી હતી. અમારી વચ્ચેની મિત્રતા ગાઢ બનતી ગઈ હતી. એક સમયે સાવ અજાણ્યા હતા, જયારે આજે અમે એક જ ઘરમાં એક જ ફ્લોર પર સામસામે રહેતા હતા. સાચું કહું તો સંદીપ