શરત - ૧૨

(11)
  • 3.2k
  • 1.7k

(આદિ ગૌરીનો હાથ લાગતાં ઉઠીને ફરી સૂઇ જાય છે પણ અચાનક એનાં પપ્પા કેતૂલભાઈની વાત યાદ આવતાં ગૌરીને સીધું પૂછવાનું નક્કી કરે છે.)****************************આદિ પથારીમાં પડ્યો પડ્યો પરીના માથું હળવેથી પસવારતા પસવારતા ગૌરીની રાહ જોતો હોય છે પણ ગૌરી તો તૈયાર થઇને ક્યારની રસોડામાં પહોંચી ગઇ હોય છે. પરી ઉઠી જાય છે અને આંખો ખોલી હળવા સ્મિત સાથે આદિને જોતી હોય છે પણ ગૌરીને ન જોતાં "મમા...મમા.." કરી રડવા લાગે છે. આદિ એને શાંત કરવાનો પ્રયત્ન કરે છે પણ એ ગૌરી સૂતેલી એ દિશામાં આંગળી ચીંધી રડે છે એટલે આદિ એને નીચે લઇ આવે છે અને પરીને ગૌરીને આપે છે. ગૌરી