કલર્સ - 17

  • 1.8k
  • 2
  • 878

એક તરફ પીટર બધા ને અહીં થી સહી સલામત કાઢવા માટે પોતાની બનતી બધી કોશિશ કરી રહ્યો છે,અને એ દરમિયાન તે ઇજાગ્રસ્ત થઈ જાય છે,અને બીજી તરફ નાયરા અને જાનવી ક્યાંક ખોવાઈ ગયા છે!લિઝા અને મિસિસ જોર્જ તેમને આસપાસ શોધે છે પણ હજી તેમની કોઈ ભાળ મળી નથી,અંતે નિલ અને રાઘવ ને આ વાત ની જાણ થતાં તેઓ તેમને શોધવા જાય છે.હવે આગળ... આ તરફ નાયરા અને જાનવી ના ગાયબ થવાની વાત ધીમે ધીમે બધા ને જાણ થઈ ગઈ.વૃધ્ધો એ તો લિઝા પર ગુસ્સો કરવા માંડ્યો,અને કુશ, ક્રીના અને નીરજા એ તો રડવાનું ચાલુ કર્યું. રાઘવ અને નિલ બંને હજી