તને ક્યાં કઈ ખબર છે - 7 - છેલ્લો ભાગ

  • 2.5k
  • 1.1k

પ્રકરણ 7 : રાશિ બોલે છે. હું રાશિ, નાનપણ માં મારા પપ્પાએ જ્યોતિષ પાસે રાશિ જોવડાવ્યા વિના જ મારું નામ રાશિ પડી દીધુ. મૂળ શહેર મારુ જામનગર પણ નૃત્ય શીખવા હું વડોદરા આવેલી, અને શીખતાં શીખતાં શીખવાડવા લાગી. તે દિવસે જ્યારે હું સમય ને મળેલી  ત્યારે એનું નામ હું નહોતી જાણતી, પણ જાણ્યા પછી  લાગ્યું કે એનું નામ વ્યક્તિત્વ પ્રમાણે યોગ્ય હતું. વરસતા વરસાદ માં એ ભીંજાઈને ત્યાં ઉભેલો. એની આંખ માં કોઈ શાંત સમુદ્ર છુપાયેલો હતો. પણ એ કોઈ વિશાળ તોફાન ને સમાવીને બેઠેલો પણ હોઈ શકે. એણે કોઈ કંપની નો યુનિફોર્મ પહેર્યો હતો જે  એના પહેરવેશ પરથી લાગતું