An innocent love - Part 36

  • 2.4k
  • 1
  • 794

કિશોર તો હવે પિતાજી પોતાના કારસ્તાન જાણી ગયા અને પોતાને અને મિત્રોને શું સજા કરશે તે વિચારમાં ધ્રુજી રહ્યો હતો."આ તમે લોકોએ ખૂબ ખોટું કામ કર્યું છે", કિશોરની સામે આવી એને ખભેથી પકડીને મનોહર ભાઈ બોલ્યા."અરે ડરો નહિ બેસી જાઓ બધા", અને મનોહર ભાઈ પણ કિશોરને પોતાની સાથે લઈને ત્યાજ વડ નીચે બેસી ગયા.એમને જોઈ બાકીના બાળકો પણ બેસી ગયા અને હવે શું થશે એની રાહ જોઈ રહ્યા."બાળકો આજે તમને બધાને હું એક નાનકડી વાર્તા સંભળાવું છું, શાંતીથી બધા સાંભળજો", મનોહર ભાઈ બોલ્યા.વાર્તાનું નામ પડતાં જ બધા ખુશ થઈ ગયા અને નીચે બેસી ગયા."બહુ સમય પહેલાની વાત છે. હિંમતપૂર નામના