મુક્તિ - દેહની કે આત્માની? (ભાગ -5)

  • 2.7k
  • 1k

આગળના ભાગમાં જોયું કે ડૉકટર ચિરાગ ઑપરેશન રૂમ માં આવે છે અને ત્યાં જ ધ્રુજવા લાગે છે. પોતાના ભૂતકાળ ની યાદો માં ડૂબેલો એ ભૂલી જ જાય છે કે પોતે એક ઑપરેશન રૂમ માં છે. "સર...સર ..." નર્સ ચિરાગ ને કહે છે. અને અવાજ સાંભળતાં જ એ ભાનમાં આવી જાય છે. હવે એના માટે આ ઓપરેશન કરવું ખૂબ જ અઘરું થઈ પડે છે. પોતાના મન પર કાબૂ રાખીને એ ઓપરેશન શરૂ કરે છે. આશુ ના કોમળ અંગોને આમ જોઇને જાણે કે પોતે એ વેદના નો અનુભવ કરે છે. ઓપરેશન સફળતા પૂર્વક પૂર્ણ કરીને એ બહાર પોતાની કેબિન માં ચાલ્યો જાય