કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 39

(29)
  • 8.7k
  • 5
  • 6.7k

" કૉલેજ કેમ્પસ "ભાગ-39આકાશ મૂડ બગાડીને કારમાં ગોઠવાઈ ગયો અને વોટ્સએપ ખોલીને પોતાને જ્યાં પહોંચવાનું હતું તે એડ્રેસ જોવા લાગ્યો અને એડ્રેસ જોયું તો તે પણ ઉછળી પડ્યો અને તેની અંદર દટાયેલી પરીને નીરખવાની ઈચ્છા પણ ઉછળી પડી. કારણ કે તેને જ્યાં સામાન લઈને પહોંચવાનું હતું તે તો પરીની નાનીનું જ ઘર હતું અને ફૂલ ફોર્મમાં આવીને બોલી પડ્યો કે, " ઑ માય ગોડ, યુ આર ધ ગ્રેટ.. અબ તો વો મીલ ગઈ સમજો...!! " અને ફૂલ સ્પીડમાં તેણે પોતાની કાર પરીના નાનીમાના ઘર તરફ હંકારી મૂકી.... પરીના નાનીનું ઘર આવી ગયું એટલે આકાશ બે મિનિટ માટે તેના ઘર સામે