અતીતરાગ - 20

  • 2k
  • 3
  • 1k

અતીતરાગ-૨૦એકવાર જયા બચ્ચને રેખાને સરેઆમ જોરદાર તમાચો ચોડી દીધો હતો.કારણ...? કારણ આપ સૌ સારી રીતે જાણો જ છો.અમિતાભ અને રેખા બન્નેનું એક હદથી વધુ કરીબ આવવું.એક સમયે એ સીમા પારની પરિસ્થિતિમાં જયા બચ્ચન તેમના પરનો અંકુશ ગુમાવી બેઠા અને રેખાને તેના ગુસ્સાનો ભોગ બનતા થપ્પડ ખાવી પડી.ક્યાં ? કયારે ? કઈ પરીસ્થિતમાં ? અને કેવી રીતે ? આ ઘટના ઘટી તેના વિષે વાત કરીશું આજની કડીમાં.અમિતાભ અને રેખાના અફેરના ઘણાં વર્ષો પહેલાંથી રેખા અને જયાજી એકબીજાને ઓળખતા હતાં. જે સમયે જયા બચ્ચન નહીં પણ જયા ભાદુરી હતાં.એ સમયે અમિતાભનું અફેર ચાલી રહ્યું હતું જયા ભાદુરી જોડે.જી, હાં આ એ સમયના