કુમાઉ યાત્રા - ભાગ- 10

  • 3k
  • 1.3k

કુમાઉ પ્રવાસ ભાગ - 10હવે આપણે દસમો એપિસોડ શરૂ કરીએ. જુના એપિસોડ તમને મારી ફેસબુક પેજ, બ્લોગ પર અથવા વોટ્સએપ પરથી મળી રહે છે. આ ઉપરાંત ફેસબુકમાં #Kumautour2021bydhaval સર્ચ કરવાથી પણ મળી રહેછે. કૈચીધામથી દર્શન કરીને અમે નૈનિતાલ તરફ જવા નીકળ્યા. વરસાદ ધીમો ધીમો ચાલી રહ્યો હતો. વાદળછાયુ વાતાવરણ અને સંધ્યા સમય થઈ ગયો હતો. સૂરજદાદા દિવસ આખો મુસાફરી કરીને પચ્છિમ દિશામાં ક્યાંક ડુંગરાની પાછળ સંતાઈ ગયા હતા. રાત્રીના અંધકારનું ધીમે ધીમે આગમન થઈ રહ્યું હતું એ સાથે લાઈટો પણ જાણે અંધારા સાથે યુદ્ધ કરવા તૈયાર જ હોય એમ ધીમે ધીમે પ્રગટી રહી હતી. અમારી સ્ફુટીની લાઈટ પણ અમે ચાલુ