ધ સ્કોર્પિયન - પ્રકરણ -33

(101)
  • 5.6k
  • 4
  • 3.4k

ધ સ્કોર્પીયન પ્રકરણ -33           દેવ અને સિદ્ધાર્થની વાતચીતથી સોફીયા ડીસ્ટર્બ થઇ ગઈ હતી એ બંગાળી ભાષા સમજતી નહોતી પરંતુ એમાં જે નામ બોલાતાં હતાં એ સમજ પડી રહી હતી એ સમજી ગઈ કે વાત એનાં રિલેટેડ -સ્કોર્પીયન અને એનાં માણસો અંગેની થઇ રહી છે એને ગભરાહટ થઇ એણે દેવને કહ્યું “મારે પાર્ટીમાં નથી આવવું જે નામો બોલાય છે એ બધાં ખુબ ડેન્જર છે મને મારી નાંખશે મારી સાથે આવેલાં બીજા ટુરીસ્ટ પણ મુશ્કેલીમાં મુકાશે... ક્યાંક બીજે લઇ જા પ્લીઝ...”     દેવે આશ્વાસન આપતાં કહ્યું “ગભરાવાની જરૂર નથી તારો વાળ વાંકો નહીં થાય અહીં ખુબ ચુસ્ત બંદોબસ્ત છે.” પછી