સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -17

(86)
  • 7.6k
  • 4
  • 4.9k

સ્ટ્રીટ નંબર 69 પ્રકરણ -17         સાવીની ઊંડાણભરી પણ વાસ્તવિક વ્યવહારીક વાતો સાંભળી સોહમે કહ્યું "વિધીની આ પણ વિચિત્રતા છે કે બધું પામી ગઈ હોવા છતાં તું તરસી છે. એક સાચાં સાથની શોધમાં છું... સાવી આવી અઘોર તપશ્ર્યા કર્યા પછી પણ આવી તરસ હોય ? શું તપમાં સંતોષ અને તૃપ્તિની અનુભૂતિ ના હોય ? હાં મને તારું બધું જાણવામાં રસ છે... કારણકે હું પણ તને પસંદ કરું છું એ કબૂલું છું કે પ્રથમવાર તું મારી પાસેથી એકદમજ પસાર થઇ ગઈ હતી છતાં તારો ચહેરો મારામાં અંકાઈ ગયો. હતો એક અજબ પ્રકારનું કુતુહલ મને તારાં માટે હતું.” “સાવી તેં મને