સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ -16

(94)
  • 7.5k
  • 2
  • 5.1k

સ્ટ્રીટ નંબર 69 પ્રકરણ -16           સોહમ અને સાવી દરિયે તો પહોંચી ગયાં. પણ સોહમનાં એક વાક્યે સાવીની આંખનાં ખૂણા ભીનાં થઈ ગયાં... સોહમે કહ્યું “તેં મને ખુબ મદદ કરી છે એની સામે તારી શું અપેક્ષા છે ?” સાવીએ સોહમની આંખમાં જોયું એની આંખમાં બોલવા પાછળ નિર્દોષતાજ હતી એટલે એ આખું વાક્ય ગળી ગઈ. દરિયે પહોંચી સોહમે ચોખ્ખી જગ્યાં જોતાં કહ્યું ‘અહીં બેસીએ અહીં ચોખ્ખું છે રેતી કોરી છે અહીંથી હિલોળા લેતો દરિયો પણ સ્પષ્ટ દેખાય છે.” થોડીવાર બંન્ને દરિયા તરફ જોતાં જોતાં ચૂપ બેસી રહ્યાં. સોહમે ચુપકી તોડતાં કહ્યું "સાવી એક વાત પૂછું ?’ સાવીએ સાવ કોરી સપાટ