ઇકરાર - (ભાગ ૧૦)

  • 2.4k
  • 1
  • 1.2k

હું અને સંદીપ અમારો બધો સમાન મને અને રીચાને જે રૂમ આપ્યો હતો તેમાં લઈ આવ્યા. ખરી કસોટી તો હવે શરૂ થવાની હતી. મારો અને રીચાનો રૂમ એક જ હતો. સંદીપ, દિવ્યા અને તેના બાળકો સાથે હું અને રીચા ડીનર ટેબલ પર જમવા બેઠા. રીચાએ તો અમારી સાથે ભોજન લેવાની ના પાડી, પણ સંદીપના આગ્રહવશ તે પણ અમારી સાથે ભોજન તરફ દોરાઈ. દિવ્યાએ મસાલા ભીંડીનું શાક, રોટલી, દાળ-ભાત, અથાણું, છાશ ને કચુંબર દરેકની થાળીમાં પીરસ્યા પછી બધાએ જમવાનું શરૂ કર્યું. જમતી વખતે દિવ્યાએ મને પૂછ્યું, “મહર્ષિ, આ કોણ છે? ઓળખાણ તો કરાવ.” મારા હાથમાંનો કોળીયો હાથમાં જ રહી ગયો. છતાં