એક અનોખી મુસાફરી - ૩

  • 2.5k
  • 1.2k

રોહનને 5 મિનિટ રહીને ભાન આવે છે. તે જોવે છે તો તેના મમ્મી જમીન પર ઢળેલાં હતાં. રોહનને તેમને હલાવે છે,તેમને ઉઠાડવાની કોશિશ કરેં છે પણ તેનાં મમ્મી ઉઠતા જ નથી તે તેમની હાથની નસ ચેક કરેં છે પણ તો પણ તે અંદાજો લગાવી શકતો નથી કે શું થયું છે? તે રડતો રડતો તેના મમ્મીના માથા ઉપર હાથ ફેરવતો ફેરવતો બોલે છે" મમ્મી,જાગી જાને જલદીથી, પ્લીઝ મમ્મી." તે રડતો રડતો  તેના કાકાને ફોન કરેં છે. રોહન:-" કાકા, મમ્મી ને કઈ થઇ ગયું છે તે ઉઠતા નથી." કાકા:- "કેવી રીતે થયું આ બધું?" રોહન:- "મારા ફ્રેન્ડ ના ઘરે થી પાછો આવ્યો