બાળકને વસ્તુથી નહીં, વ્હાલથી જીતો.

  • 3.7k
  • 1.2k

દેશમાં વૃદ્ધાશ્રમની સંખ્યા વધતી જાય તો તે પ્રગતિની નિશાની નથી, પણ માનવ મૂલ્યોની અધોગતિની નિશાની છે. આમ છતાં છેલ્લાં કેટલાંક વર્ષોથી વૃદ્ધાશ્રમોની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે. જેની નોંધ સમાજમાં દરેક માધ્યમો લઇ રહ્યાં છે. સમાચારપત્રો હોય કે ટેલીવિઝન પર વડિલોની દુર્દશા વિશે વાંચવા-સાંભળવા અને જોવા મળે છે. જેની પાછળ ઘણાં પરિબળો જવાબદાર છે. આમછતાં એક પ્રશ્ન પૂછવાની ઇચ્છા થાય છે કે, આ વડિલોએ એવા તે કેવાં સંસ્કાર પોતાના બાળકોને આપ્યાં કે જેથી કરીને તેમના બાળકો તેમને જ સ્વીકારવા તૈયાર નથી. હા... ક્યાંક એવું પણ બની બેઠું હશે કે વડિલોને અન્યાયનો ભોગ બનવું પડયું હશે. આમ છતાં છેલ્લાં કેટલાંક