અબળાનારી

  • 2.1k
  • 1
  • 788

// અબળાનારી //  મોટા શહેરો અને નાના ગામડાઓમાં દરેક ઋતુઓનો અહેસાસ અલગ અલગ પ્રમાણમાં થતો હોય છે. શિયાળાની જો વાત કરવામાં આવે તો નાના ગામડાઓ કરતાં ઠંડીનું પ્રમાણ ઓછું હોય છે. જ્યારે ઉનાળાની ઋતુની વાત કરવામાં આવે તો મોટા શહેરોમાં સીમેન્ટ ક્રોકીંટના ભરડામાં ગગનચુંબી મોટી મોટી ઇમારતો અને ઔધોગિક પદુષણના હિસાબી ગરમીનું પ્રમાણ અતિશય હોય છે જ્યારે ગામડાની વાત કરીએ તો ત્યાં લીલોતરી વૃક્ષોના પરિણામ સ્વરૂપ દિવસે કદાચ તડકાનું પ્રમાણ વધુ હોય પરંતુ સાંજ પડતા ઠંડક થતી હોય છે જ્યારે ચોમાસાની ઋતુમાં પણ ગીચતા વૃક્ષોના હિસાબે વરસાદનું પ્રમાણ વધુ હોય છે. આવી જ એક  શિયાળાની રાત્રે કે જ્યારે ઠંડી કહે