આભા - એક સરળ છોકરીની અટપટી કહાની - 9

  • 3.2k
  • 1.6k

*.........*............*.............*............*( દરિયા કિનારે ભીડ થી થોડે દૂર એક નવુંસવુ પ્રેમી યુગલ , ચહેરાઓ સ્પષ્ટ નહોતાં. પણ એમની વચ્ચેનો સંવાદ, તેમની ચેષ્ટાઓ સ્પષ્ટ વર્તાતી હતી.)"શું જુએ છે તું???"" તારી આંખો.....""બસ હવે, મને ઘૂરવાનું બંધ કર..."" કેમ?? તને જોવા પર ટેક્સ લાગે છે શું??"" છોકરી થઈને એક છોકરાને આવી રીતે જોઈશ તો લોકો શું વિચારશે???"" લોકો સાથે શું લેવાદેવા?? હું આમ જ તને જોઈશ. સમજ્યો??""તો એમ નહીં માને તું?"" ના."" ઓકે, તો હવે પરિણામ ભોગવ."કહી તેણે ખિસ્સામાંથી રુમાલ કાઢ્યો અને એ નાજુક સી છોકરી ના મોં ને આખો જ બાંધી દીધો." આ શું કરે છે?? છોડ મને "" મારી કસમ છે રુમાલ