ધ સ્કોર્પીયનપ્રકરણ -32 દેવે સિદ્ધાર્થનો ફોન પતાવીને સોફીયાની સામે જોયું અને જોતોજ રહી ગયો એનાં મુખેથી અનાયસેજ નીકળી ગયું ‘યુ આર વેરી બ્યુટીફૂલ... જસ્ટ ગોર્જીયસ...વાઉં સોફીયા તું આ ડ્રેસમાં અસ્સલ ઈંડિયન લાગે છે...’ સોફીયાએ ઇન્ડિયન ટ્રેડીશનલ ડ્રેસ પહેરેલો...લાલ ગુલાબી અને જરીકામ કરેલો પાર્ટીવેરમાં ગણાતો સુંદર ડ્રેસ અને નીચે મખમલી મેચીંગ ક્રીમ કલરનો પાયજામો...હાથમાં કાચની લાલ લીલી બંગડીઓ...એનાં સુંદર ઘાટીલાં ગોરાં ચહેરાં પર લાલ બીંદી માંજરી ભૂરી હસતી આંખો...સોનેરી ખભા સુધી આવતાં ઘાંઢા વાળ...આબેહૂબ જાણે અપ્સરા...દેવે ક્યાંય સુધી જોયાંજ કર્યું સોફીયા શરમાઈ અને બોલી ‘થેન્ક્સ દેવ...મને ઇન્ડિયન ડ્રેસીસ ખુબજ પસંદ છે આજે એજ પહેરી લીધાં...”દેવે કહ્યું “તું સાચેજ ખુબ સુંદર લાગે