કલર્સ - 15

  • 2.1k
  • 1
  • 976

નિરાશ પીટર ના મન ને નાયરા ની વાત થી સારું લાગે છે.તે બધા ના હાથ માં ફળ આપે છે,પરંતુ તે ફળ ના રંગ માં ફરક પડતો નથી.અંતે તેઓ ફરી વાહીદ અને રાઘવ જે તરફ ગયા હતા ત્યાં જવાનું નક્કી કરે છે,હવે આગળ... આ તરફ વાહીદ અને પીટર ટેકરીના રસ્તે નીકળ્યા,અને રાઘવ અને નિલ પેલી ગુફા વાળી જગ્યા એ.આ વખતે દરેક ટિમ મેમ્બર ત્યાં જ ગયા હોવાથી બધા સાથે મળી ને ત્યાં આસપાસ ની દરેક વસ્તુ ચકાસતા હતા. આ તરફ નાયરા લિઝા અને જાનવી કિનારે બેસી પોતાની મસ્તી માં મશગુલ હતા.તેમાં જાનવી ને જાણવા મળ્યું કે કઈ રીતે નાયરા એ એક