જાહોજલાલી

  • 2.6k
  • 1
  • 848

    // જાહોજલાલી //         માનવીનો જે સમયે પૈસાના જોરે ચારેકોર ઉદય થતો હોય તેવા સમયે તેને આજુબાજુનું કંઇ દેખાતું હોતું નથી. તે દોલતની પાછળ એ રીતે ખઇખપૂચીને પાછળ પડેલ હોય છે કે તેને નજીકના સગા કે મિત્ર મંડળમાં પણ તે તેનો સમય યાળવી શકતો નથી. તેને તો ફક્ત ને ફક્ત પૈસો જદેખાતો હોય છે. હા ગૌતમ પણ તેમાંનો એક હતો. ગૌતમ આજે મુંબઇ થી  તેના માદરે વતન મદ્રાસ મુકામે મદ્રાસ આવવા માટેની ફ્લાઈટમાં બેઠો હતો. હજુ ફ્લાઇટે ટેક ઓફ કર્યું જ હતું કે તેનું મન વિચારોના વમળમાં ઘેરાયું. આજે તેનો જન્મદિવસ હતો. રાત્રે આઠ વાગ્યે તેની પોતાની હોટેલ