જિંદગી બોલી ઉઠી

  • 3.3k
  • 1.2k

નાનકડી રીમા રોજ એની મા સાથે કામ પર આવતી. તેને ભણવાની ઘણી હોંશ હતી પરંતુ શું કરે? મનમારીને પણ માને કામમાં મદદ કરવી પડતી. તે જે ઘરમાં કામ કરતી ત્યાં તેના જેવડી એક દીકરી હતી. તેને રોજ સ્કુલે જતા જુએને મનમાં થાય કદાચ "મારા બાપુ પાસે પણ આટલા બધા રૂપિયા હોત તો મને પણ ભણવા મોકલત." દિવસો પાણીના રેલાની જેમ સરકતા હતા. દિવાળીના કામની સાફસફાઈ કરી રહ્યા હતા. ત્યાં જૂના પુસ્તકોનો બહાર ઢગલો કર્યો. રીમા બોલી" બેન મને આ પુસ્તકો તમે આપશો""લઈજાને અમારે હવે એનું કંઈ કામ નથી."તેની માએ કહ્યું "સારું લઈલે ચુલો સળગાવવા થશે."પરંતુ રીમાએ તો આ પુસ્તક તેના