અતીતરાગ - 14

  • 2.4k
  • 1
  • 1.1k

અતીતરાગ-૧૪મહેમૂદ અને કિશોરકુમાર હિન્દી ફિલ્મજગતમાં આ બે એવાં કલાકાર હતાં જેમની અભિનય બક્ષિસ પર કુદરતના ચાર હાથ હતાં. તે બન્નેનું કોમેડી ટાઈમિંગ ઈશ્વરે સેટ કર્યું હતું.બંને જેટલાં ઓન કેમેરા અનપ્રેડીકટેબલ હતાં એટલા જ મૂડી ઓફ કેમેરા, મતલબ અંગત જિંદગીમાં હતાં.બન્નેની એક સુપર ડુપર હિટ ફિલ્મ ‘પડોશન’ વિશે આપણે ચર્ચા કરીએ.‘પડોશન’ ના નિર્માતા હતાં મહેમૂદ સાબ. અને ‘પડોશન’માં અભિનય કરવાં માટે કિશોરકુમારે ડબલ ચાર્જની માંગણી કરી હતી. પણ શા માટે ?સૌ પ્રથમ આપને જણાવી દઉં કે, ‘પડોશન’ એ મહેમૂદ સાબનું મૌલિક સર્જન નહતું.‘પડોશન’ એક બંગાળી ફિલ્મની રીમેક હતી. એ બંગાળી ફિલ્મનું નામ હતું ‘પાશેર બાડી’ જેનો અર્થ થાય છે, બાજુ વાળાનું