છેલ્લો દાવ - 6

  • 2.6k
  • 3
  • 1.4k

છેલ્લો દાવ ભાગ-૬         આગળના ભાગમાં આપણે જોયું તેમ, કેયુર પર તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડનો ફોન આવે છે. ને તેની બધી તકલીફ તેને જણાવે છે. એ પછી દિવ્યા, નિશા અને કેયુરની રૂબરૂ મુલાકાત થાય છે ને ત.ઓ હવે સારા મિત્રો બની જાય છે, પરંતુ નિશા અને કેયુરનું વધારે મેસેજથી વધારે વાત કરવું દિવ્યાને હવે સહન થતું નથી. હવે આગળ.........................            દિવ્યા હવે રોજ કેયુરનો મોબાઇલ ચેક કરવા લાગતી. તેમાં નિશાના મેસેજ હોય તો તે પૂરેપૂરા વાંચતી. તેને ખાતરી થતી કે, હા એવું કાંઇ નથી જે તે વિચારે છે. આ બાબતની જાણ કેયુરને તો હોતી જ નથી. ઘણી