આ જનમની પેલે પાર - ૪૭

(31)
  • 3.2k
  • 1
  • 1.5k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કર પ્રકરણ-૪૭ દિયાનની સાથે 'હા...હા...હા...' કહીને હેવાલી પણ હસવા લાગી.હવે બધાંને જ હ્રદયમાં ફાળ પડી કે અત્યાર સુધી તેઓ જેને દિયાન- હેવાલી સમજીને વાતચીત કરી રહ્યા હતા એ મેવાન-શિનામીના ભૂત જ છે. એનાથી દિયાન અને હેવાલી કેવી રીતે છૂટકારો મેળવશે? એવી ચિંતા થવા લાગી.અચાનક જેકેશ અને રતીના પણ 'હા...હા...હા...' કરતાં હસવા લાગ્યા. દિનકરભાઇ અને સુલુબેન આભા થઇને ચારેયને જોઇ રહ્યા હતા.સુલુબેન તો રડવા જેવા થઇ ગયા હતા. આખરે દિયાન બોલ્યો:'માફ કરજો મમ્મી-પપ્પા, અમે મજાક કરતા હતા...''તો પછી આ જેકેશ અને રતીનાને અચાનક શું થયું છે તો એ પણ હસી રહ્યા છે?' સુલુબેનના અવાજમાં હજુ ડર હતો.'અમને