ઊર્મિઓને ઉંબરે - ભાગ-9

  • 2.6k
  • 1.1k

રચના અને બેલા બીજા દિવસે સવારે વહેલા જાગી જાય છે અને નિત્યક્રમ પ્રમાણે એમની જોબ પર ચાલ્યા જાય છે. સમય પસાર થતા રચના અને બેલા વિચારે છે કે હવે રજાઓ લઈ ને આપણા ગામડે જઈ ત્યાંની શું સ્થિતિ છે તે જાણીએ. અને બંને સખીઓ રજા લઈને ગામડે જવા નીકળી પડે છે. સાથે રચનાના માતા-પિતા પણ હોય છે. રચનાના માતા-પિતાને ઘણી બધી ચિંતા પણ હોય છે ત્યાં જઈને લોકો ફરીથી રચનાને હેરાન કરશે તો! બીજી તરફ એમને રચના ઉપર વિશ્વાસ પણ છે આટલું વિચારતા વિચારતા તેમનું ગામ આવી જાય છે. રચના અને બેલાને એમની જ ગાડીમાં ઘરે આવતા જોઈને બધાને નવાઈ