અતીતરાગ - 10

  • 2.9k
  • 1
  • 1.3k

અતીતરાગ-૧૦નેવર અન ફોરગેટેબ મૂવી ‘પાકીઝા’નો ઉલ્લેખ કરતાં સૌથી પહેલું નામ યાદ આવે મીનાકુમારીનું.ફિલ્મ ‘પાકીઝા’ના બધાં જ સોંગ્સ આજની તારીખે પણ સદાબહાર અને યાદગાર છે.ફિલ્મ ‘પાકીઝા’માં મીનાકુમારી પર ફિલ્માવામાં આવેલાં બે મધુર ગીતો.એક ગીત હતું... ‘આજ હમ અપની દુઆઓ કા અસર દેખેંગે...’ અને બીજુ ગીત હતું.‘ચલો દિલદાર ચલો..ચાંદ કે પાર ચલો..’આ બંને સોંગમાં આપ પડદા પર મીનાકુમારીને જોઈ રહ્યાં છો... પણ હકીકતમાં એ મીનાકુમારી નથી.જી હાં, આ સિવાય હિન્દી ફિલ્મ ઇતિહાસમાં એક માઈલ સ્ટોન મૂવી ગણી શકાય એવી ફિલ્મ ‘પાકીઝા’ સાથે જોડાયેલાં રસપ્રદ કિસ્સાને આજે આપણે મમળાવીશું આજના અતીતરાગ ક્ષ્રેણીની દસમી કડીમાં.‘પાકીઝા’નો અર્થ થાય પવિત્ર, શુદ્ધ. ફિલ્મની પટકથાના કેન્દ્રબિન્દુમાં છે, મીનાકુમારી.લખનૌની