જજ્બાત નો જુગાર - 31

  • 2.1k
  • 1
  • 828

પ્રકરણ ૩૦ 'જો દુઃખોને લણવાના ન હોય એતો સુખી થવા વાવવાના હોય છે. કદાચ મારા નસીબમાં આવું જ લખાયું હશે' કલ્પના બોલી પણ, પણ ક્યાં સુધી આ છોકરાં મોટા થયા. કાલે એમનાં લગ્નની ઉંમર થવાની. તું સહન કરવાનું છોડી એક વખત વિદ્રોહ કરીને તો જો.હવે આગળ આ સમાજ, આ મારો પરિવાર, મારું કુટુંબ બધાંને શું કહું કે આ માણસ જે મારો ભરથાર છે. જેણે ભરથાર હોવાનો એકપણ હક કે અધિકાર નિભાવ્યા નથી, એમ કહું? કોને કહું? શું કહું? શામાટે કહું કે આ વેદનાને, લાગણીને, મારી વ્યથાને ક્યારેય સમજી જ નથી. હું પાણી બની જે બીબાંમાં ઢાળી એવી બનીને રહી એ