પૂર્ણ અપૂર્ણ

(17)
  • 4.6k
  • 2
  • 1.5k

‘પૂર્ણ અપૂર્ણ.’પ્રથમ પ્રેમ કહાનીનું પ્રથમ મિલનપંદર ડિસેમ્બર ૨૦૧૩અમારાં બંનેના એક કોમન ફ્રેન્ડની બર્થડે પાર્ટી પરપહેલીવાર મારી હથેળીનું તેના હથેળીમાં લેવુંએકટીવા ડ્રાઈવ કરતી વેળાએ તેનું મારાં હાથને જકડી રાખવુંપહેલું કન્ફેશન અમારાં ચૌદમાં વિડીઓ કોલ્સમાં અને પહેલું ચુંબન...પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી આવી અગણિત,અંનત અને અનહદ ક્ષણો આવ્યાં છતાં કેમ તેમાં અધુરપ રહી જાય છે એ હું આજીવન ન સમજી શકીકહાની હટકે છે છતાં અટકે છે મારાં મસ્તિષ્કમાં, અધુરપના અંશો ભૂતાવળની માફક ભટકે છે હજુએ ગળામાં કોઈ ગાળિયાની માફક ભરાયું છેકારણ કે, તે તો ઇઝીલી એક્ઝીટ લઇ લીધી'તીસિફતથી ચાલુ સફરે.. હું તો આજે પણ.. એ નાદાન મુધાવ્સ્થામાં પાંગરેલા પોતીકા પ્રેમને પંપાળું છું,