આનું નામ જિંદગી...

  • 5.3k
  • 1.4k

આનું નામ જીંદગી...જન્મ થી મરણ વચ્ચે નો સમય જે રીતે જીવાય એનું નામ જિંદગી, જિંદગીના અલગ અલગ મુકામે આપ્તજન જે લાગણી પ્રેમ વરસાવતા હોય છે તે થોડા વિભિન્ન પ્રકાર ના હોય છે 1) બાળપણ મા પ્રેમ હૂંફ લાગણી મળે કંઈપણ અપેક્ષાઓ વગર 2) યુવાની મા પ્રેમ મળે અપેક્ષાઓ સાથેનો 3) અંતિમ પડાવ વૃધ્ધાવસ્થા મા પ્રેમ મળે ખરો પણ હમદર્દી વાળો જે છે પચાવો ખુબ અઘરો...ક્યારેક એ પણ મળવો મુશ્કેલજીદંગી રોડ - રસ્તા જેવી છે.... સીધો સરળ અને સપાટ રસ્તો એટલે બચપણ, થોડો વાંકો ચુકો, પહાડી રસ્તો એટલે જવાની અને ખાડા ખબચડા કે તૂટેલો ફૂટેલો રોડ એ વૃધવસ્થા... રસ્તા ની જેમ