નિજ રચિત એક અલગ પ્રકારની હાસ્ય રચનાડાયલોગ ની મઝાતમને ખબર હશે કે ગુજરાતમાં કોઈ પણ સિચ્યુએશન માં પિક્ચર ના ડાયલોગ ફટકારાતા હોય છે,અલગ અલગ સિચ્યુએશન માં ડાયલોગ કેવા ફટકારાય એ જુઓ (વાંચો ભાઈ)...જેમ કે'તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ'_દામિનીનાનો પોયરો એના બાપાને કહે છે , કારણ કે બાપાએ રમકડાં માટે વાયદાઓ બહુ કર્યા હોય છે ...' આપકે પાંવ દેખે, બહુત હસીન હૈ. ઉન્હે જમીન પર મત ઉતારિયેગા, મૈલે હો જાયેંગે' _પાકિઝાઆમાં પાંવ એટલે પાઉંભાજી વાળા પાઉં ની વાત છે, એટલે એને નીચે નઈ મૂક , ગંદા થઈ જાય ,ડીશ માં લઇને પ્લેટફોર્મ પર મૂકી દે, એમ ગોરધન